gu_tn_old/act/21/31.md

1.5 KiB

news came up to the chief captain of the guard

અહીં ""સમાચાર"" એ સંદેશવાહકનો સંદર્ભ લે છે જે સમાચાર કહે છે. વૈકલ્પિક અનુવાદ: ""કોઈએ ચોકીદારના મુખ્ય સરદારને સમાચાર આપ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

news came up to the chief captain

ત્યાં સુધી"" શબ્દસમૂહનો ઉપયોગ થયો છે કારણ કે મુખ્ય સરદાર ભક્તિસ્થાન પરના ઊંચા સ્થાને હતો જે ભક્તિસ્થાનના આંગણ કરતા વધારે ઉંચાઇમાં આવેલું છે.

the chief captain

રોમન સૈન્યનો અધિકારી અથવા લગભગ 600 સૈનિકોનો આગેવાન

all Jerusalem was in an uproar

અહીં ""યરૂશાલેમ"" શબ્દ યરૂશાલેમના લોકોને રજૂ કરે છે. ""સર્વ"" શબ્દ એ મોટી સંખ્યામાં નિરાશ હોવા માટેની અતિશયોક્તિ છે. વૈકલ્પિક અનુવાદ: ""યરૂશાલેમના ઘણાં લોકો હોબાળો મચાવતા હતા"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-hyperbole]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])