gu_tn_old/act/21/24.md

1.9 KiB

Take these men and purify yourself with them

તેઓએ પોતાને ધાર્મિક વિધિઓથી શુદ્ધ બનવાનું હતું જેથી તેઓ ભક્તિસ્થાનમાં જઈ આરાધના કરી શકે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

pay their expenses for them

તેઓને જેની જરૂર પડે તેની ચૂકવણી કરો. આ ખર્ચ નર અને માદા હલવાન, ઘેટું, અને અનાજ અને પેયાર્પણને માટે ખરીદવા માટે થાય. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

they may shave their heads

આ એ વ્યક્તિની નિશાની છે કે જેણે ઈશ્વરને વચન આપ્યું હતું તે પ્રમાણે કર્યું છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)

the things they have been told about you

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકો જે બાબતો તમારા વિશે કહે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

follow the law

આ નિયમશાસ્ત્રનું પાલન કરવાની વાત કરે છે જાણે કે નિયમશાસ્ત્ર કોઈ આગેવાન હોય અને લોકો તેની પાછળ ચાલે. વૈકલ્પિક અનુવાદ: ""નિયમશાસ્ત્રનું પાલન કરો"" અથવા ""મૂસાના નિયમ અને અન્ય યહૂદી રિવાજોને અનુરૂપ જીવન જીવવું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)