gu_tn_old/act/21/22.md

1.3 KiB

General Information:

અહીં ""અમે"" શબ્દ યાકૂબ અને વડીલોનો ઉલ્લેખ કરે છે (પ્રેરિતોનાં કૃત્યો 21:18). ""તેઓ"" શબ્દનો અર્થ યરૂશાલેમના યહૂદી વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે યહૂદી વિશ્વાસીઓને શિક્ષણ આપવા માગતા હતા કે જેઓ હજી પણ મૂસાના નિયમોનું પાલન કરે છે (પ્રેરિતોનાં કૃત્યો 21:20-21). ""તેમને,"" ""તેઓના"" અને પ્રથમ ""તેઓ"" શબ્દો ચાર માણસો જેઓએ શપથ લીધા હતા તેઓનો ઉલ્લેખ કરે છે. બીજા શબ્દો ""તેઓ"" અને ""તેઓ"" યરૂશાલેમના યહૂદી વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે જેઓ યહૂદી વિશ્વાસીઓને શિક્ષણ આપવા માગતા હતા કે જેઓ હજી પણ મૂસાના નિયમોનું પાલન કરી શકે છે (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)