gu_tn_old/act/21/17.md

793 B

General Information:

અહીં “તે” અને “તેનું” શબ્દો પાઉલનો ઉલ્લેખ કરે છે. “તેમને” શબ્દ વડીલોનો ઉલ્લેખ કરે છે.

Connecting Statement:

પાઉલ અને તેના સાથીઓ યરૂશાલેમ આવી પહોંચ્યા.

the brothers welcomed us

અહીં ""ભાઈઓ"" યરૂશાલેમના વિશ્વાસીઓ સ્ત્રી કે પુરુષનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""સાથી વિશ્વાસીઓએ અમારો આવકાર કર્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-gendernotations)