gu_tn_old/act/21/13.md

1.9 KiB

What are you doing, weeping and breaking my heart

પાઉલ આ પ્રશ્ન પૂછીને કહે છે કે વિશ્વાસીઓને તેણે સમજાવવાનો પ્રયાસ કરવાનું બંધ કરવું જોઈએ. વૈકલ્પિક અનુવાદ: ""તમે જે કરી રહ્યા છો તે બંધ કરો. તમારું રડવું મારું હૃદય તોડે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

breaking my heart

કોઈને દુ:ખી કરવા અથવા કોઈને નિરાશ કરવા વિશે વાત કરે છે જાણે કે તે હૃદય હોય જે તૂટી રહ્યું હોય. અહીં ""હૃદય"" એ વ્યક્તિની લાગણીઓ માટે વપરાયું છે. વૈકલ્પિક અનુવાદ: ""મને નિરાશ કરો છો"" અથવા ""મને ખૂબ જ દુ:ખી કરો છો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])

not only to be tied up

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “તેઓ ફક્ત મને બાંધવા માટે જ નહિ” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

for the name of the Lord Jesus

અહીં ""નામ"" ઈસુનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ ઈસુના નામની ખાતર"" અથવા ""કારણ કે હું પ્રભુ ઈસુમાં વિશ્વાસ કરું છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)