gu_tn_old/act/21/10.md

890 B

General Information:

અહીં ""અમે"" અને ""અમને"" શબ્દો લૂક, પાઉલ અને જેઓ તેમની સાથે હતા તેઓનો ઉલ્લેખ કરે છે, પરંતુ વાચકોનો નહિ. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

Connecting Statement:

આગાબાસ તરફથી પાઉલ વિષેની ભવિષ્યવાણી કૈસરિયામાં કરવામાં આવી હતી.

a certain prophet named Agabus

આ વાર્તામાં એક નવા વ્યક્તિનો પરિચય આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)

named Agabus

આબાગાસ એ યહૂદીયાનો માણસ હતો. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)