gu_tn_old/act/21/09.md

785 B

this man

8 મી કલમમાંથી ફિલિપ.

Now

આ શબ્દનો ઉપયોગ અહીં મુખ્ય વાર્તાની પંક્તિમાં વિરામ ચિહ્ન કરવા માટે થયો છે. અહીં લૂક એ ફિલિપ અને તેની પુત્રીઓ વિશેની પૃષ્ઠભૂમિ માહિતી જણાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

four virgin daughters who prophesied

આ ચાર કુંવારી દીકરીઓને નિયમિતપણે ઈશ્વર તરફથી સંદેશ પ્રાપ્ત થતો હતો અને આગળ પહોંચાડતી હતી.