gu_tn_old/act/21/07.md

805 B

General Information:

અહીં ""અમે"" શબ્દનો લૂક, પાઉલ અને તેમની સાથે મુસાફરી કરનારાનો ઉલ્લેખ કરે છે, પરંતુ વાચકોનો નહિ. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

Connecting Statement:

આ કૈસરિયામાં પાઉલના સમયની શરૂઆત છે.

we arrived at Ptolemais

તોલિમાઈ એ તૂર, લેબનોનના દક્ષિણનું શહેર હતું. તોલિમાઈ આધુનિક સમયનું આક્રે ઇઝરાએલ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

the brothers

સાથી વિશ્વાસીઓ