gu_tn_old/act/20/38.md

362 B

they would never see his face again

અહીં ""મુખ"" શબ્દ પાઉલના શારીરિક શરીરને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""હવે પછી પૃથ્વી પર મને ફરી જોશો નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)