gu_tn_old/act/20/34.md

655 B

You yourselves

“તમે પોતે” શબ્દનો ઉપયોગ ભાર ઉમેરવા માટે થયો છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-rpronouns)

these hands served my own needs

અહીં ""હાથ"" શબ્દ સંપૂર્ણ વ્યક્તિને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""મેં નાણાં કમાવવા માટે કાર્ય કર્યું છે અને મારા પોતાના ખર્ચની ચૂકવણી કરી છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)