gu_tn_old/act/20/30.md

731 B

in order to draw away the disciples after them

ખોટા શિક્ષકોએ તેમના ખોટા ઉપદેશને વિશ્વાસીઓ માનવાનું શરૂ કરે તેની વાત એ રીતે કરવામાં આવી છે જાણે કે ઘેટાંને તેના ટોળાથી અલગ દોરી રહ્યા હોય. વૈકલ્પિક અનુવાદ: ""જે લોકો ખ્રિસ્તના શિષ્યો છે તેઓને તેના શિષ્યો બનાવવા અને સમજાવવા પ્રયત્ન કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)