gu_tn_old/act/20/25.md

1.4 KiB

Connecting Statement:

પાઉલ એફેસસના વડીલો સાથે વાત કરવાનું ચાલુ રાખે છે (પ્રેરિતોનાં કૃત્યો 20:17).

Now look, I know

હવે, કાળજીપૂર્વક ધ્યાન આપો, કારણ કે હું જાણું છું

I know that you all

હું જાણું છું કે તમે સર્વ

among whom I went about proclaiming the kingdom

અહીંયા ""રાજ્ય"" એ ઈશ્વરના રાજા તરીકેના શાસનને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓને મેં ઈશ્વરના રાજા તરીકેના શાસનનો સંદેશ આપ્યો"" અથવા ""જેઓને મેં ઈશ્વર પોતાને રાજા તરીકે કેવી રીતે બતાવશે તે વિષેનો ઉપદેશ આપ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

will see my face no more

અહીં ""મુખ"" શબ્દ પાઉલના ભૌતિક શરીરને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""હવેથી મને પૃથ્વી પર જોઈ શકશો નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)