gu_tn_old/act/20/23.md

452 B

chains and sufferings await me

અહીંયા ""સાંકળો"" પાઉલની ધરપકડ અને તેને જેલમાં પૂરવામાં આવ્યો તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકો મને જેલમાં નાખશે અને મને પીડા આપશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)