gu_tn_old/act/20/22.md

599 B

General Information:

અહીં “હું” શબ્દ પાઉલનો ઉલ્લેખ કરે છે.

compelled by the Spirit

તેઓ સક્રિય સ્વરૂપમાં કહી શકાય. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે આત્મા મને ત્યાં જવાની ફરજ પાડે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

not knowing what will happen to me there

અને હું નથી જાણતો કે ત્યાં મારું શું થશે.