gu_tn_old/act/20/19.md

1.6 KiB

lowliness of mind

આ નમ્રતા વિશે કંઈક બોલે છે કે જાણે તે જમીન સુધી નીચી હોય. ""મન"" શબ્દ એ વ્યક્તિના આંતરિક વલણ માટે વપરાયો છે. વૈકલ્પિક અનુવાદ: ""વિનમ્રતા"" અથવા ""નમ્રતા"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])

with tears

અહીં ""આંસુઓ"" એ દુ:ખની લાગણી અને રડવા માટે વપરાયો છે. વૈકલ્પિક અનુવાદ: ""હું આંસુ સહીત પ્રભુની સેવા કરતો હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

in sufferings that happened to me

પીડા સહન કરવી એ એક અમૂર્ત સંજ્ઞા છે. અર્થને ક્રિયાપદ તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે મેં સહન કર્યું"" (જુઓ: rc://*/ta/man/translation/figs-abstractnouns)

of the Jews

આનો અર્થ દરેક યહૂદી નથી. આ આપણને જણાવે છે કે કોણે કાવતરું કર્યું. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદીઓમાંથી અમુકે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)