gu_tn_old/act/20/16.md

926 B

For Paul had decided to sail past Ephesus

પાઉલે એફેસસ શહેરમાં બંદર આગળ દક્ષિણ તરફ જઈને, મિલેતસ પર ઉતરવા માટે વધુ દક્ષિણમાં પ્રયાણ કર્યું. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

so that he would not spend any time

આ ""સમય"" વિશે વાત કરે છે જાણે કે તે કોઈ ચીજ વસ્તુ હોય જેનો કોઈ વ્યક્તિ ખર્ચ કરી શકે છે અથવા ઉપયોગ કરી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેથી તેને થોડો સમય રહેવું ન પડે"" અથવા ""જેથી તેને વિલંબ ન થાય"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)