gu_tn_old/act/20/15.md

1.3 KiB

General Information:

અહીં ""અમે"" શબ્દ પાઉલ, લેખક અને તેમની સાથે મુસાફરી કરનારા લોકોનો ઉલ્લેખ કરે છે, પરંતુ વાચકોનો નહિ. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

opposite the island

ટાપુ નજીક અથવા “ટાપુથી પસાર થયા”

the island of Chios

ખિયોસ એ એજીયન સમુદ્રમાં હાલના તૂર્કીના કાંઠે સ્થિત એક ટાપુ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

we touched at the island of Samos

અમે સામોસ બંદરે આવ્યા

island of Samos

સામોસ એ હાલના તૂર્કીના દરિયાકાંઠે આવેલા એજીયન સમુદ્રમાં ખિયોસ દક્ષિણમાં આવેલ એક ટાપુ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

the city of Miletus

મિલેતસ શહેર એ મેંદર નદીના કિનારે પશ્ચિમ એશિયા માઇનોરનું એક બંદર હતું. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)