gu_tn_old/act/20/03.md

1.2 KiB

After he had spent three months there

તે ત્યાં ત્રણ મહિના રહ્યા બાદ. આ સમય વિષે કહે છે જાણે કે તે કોઈ વસ્તુ હોય જેને કોઈ વ્યક્તિ ખર્ચ કરી શકતું હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

a plot was formed against him by the Jews

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદીઓએ તેની વિરુદ્ધ કાવતરું રચ્યું"" અથવા ""યહૂદીઓએ તેને નુકસાન કરવા ગુપ્ત યોજના બનાવી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

by the Jews

આનો અર્થ અમુક જ યહૂદીઓ થાય છે. વૈકલ્પિક અનુવાદ: “કેટલાક યહૂદીઓ મારફતે” (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

as he was about to sail for Syria

જ્યારે તે જળમાર્ગે સિરિયા જવા તૈયાર હતો