gu_tn_old/act/19/38.md

1.6 KiB

Connecting Statement:

નગર શેઠે ટોળા સાથે વાત કરવાનું પૂર્ણ કરે છે.

Therefore

કારણ કે મેં જે કહ્યું છે તે સાચું છે. નગરના શેઠે પ્રેરિતોનાં કૃત્યો 19:37 માં કહ્યું હતું કે ગાયસ અને અરિસ્તાર્ખસ લૂંટરાઓ કે નિંદાખોરો નથી.

have an accusation against anyone

“આરોપ” શબ્દ “તહોમત” ક્રિયાપદ તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “કોઈના પર આરોપ મુકવો” (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

proconsuls

અદાલતમાં કાયદાકીય નિર્ણય લેનારા રોમના રાજયપાલના પ્રતિનિધિઓ. (જુઓ: rc://*/ta/man/translate/translate-unknown)

Let them accuse one another

આનો અર્થ એ નથી કે દેમેત્રિયસ અને તેની સાથેના લોકો એકબીજા પર દોષારોપણ કરે. આનો અર્થ એ છે કે આ તે સ્થળ છે જ્યાં સામાન્ય રીતે લોકો તેમની ફરિયાદ જણાવી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકો એકબીજા પર દોષારોપણ કરી શકે છે