gu_tn_old/act/19/17.md

638 B

the name of the Lord Jesus was honored

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ પ્રભુ ઈસુના નામને મહિમા આપ્યો"" અથવા ""તેઓ પ્રભુ ઈસુના નામને મહાન માનતા થયા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the name

આ ઈસુના સામર્થ્ય અને અધિકાર માટે વપરાયો છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)