gu_tn_old/act/19/13.md

1.3 KiB

General Information:

જ્યારે પાઉલ એફેસસમાં હતો ત્યારે આ બીજી ઘટનાની શરૂઆત હતી. તે યહૂદી ભૂવાઓ વિશે છે.

exorcists

લોકો જે અશુદ્ધ આત્માઓને લોકો અથવા જગ્યાઓમાંથી કાઢી મૂકતા

the name of the Lord Jesus

અહીં “નામ” એ ઈસુના સામર્થ્ય અને અધિકારનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

By the Jesus whom Paul proclaims

તે સમયે ઈસુ એક સર્વ સામાન્ય નામ હતું, તેથી આ ભૂવાઓ લોકોને એ જાણવા ઇચ્છતા હતા કે તેઓ કોના વિશે બોલી રહ્યા છે.

By the Jesus

આ ઈસુના સામર્થ્ય અને અધિકાર માટે વપરાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુના અધિકારથી"" અથવા ""ઈસુના સામર્થ્યથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)