gu_tn_old/act/19/10.md

605 B

all who lived in Asia heard the word of the Lord

અહીં ""સર્વ"" એ સામાન્યીકરણ છે જેનો અર્થ છે કે એશિયામાંના અતિ ઘણાં લોકોએ સુવાર્તા સાંભળી. (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

the word of the Lord

અહીં ""વચન"" એ સંદેશ માટે વપરાયો છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ વિશેનો સંદેશ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)