gu_tn_old/act/19/08.md

968 B

Paul went into the synagogue and spoke boldly for three months

પાઉલે નિયમિતપણે ત્રણ મહિના સુધી સભાસ્થાનની સભાઓમાં ભાગ લેતો હતો અને ત્યાં હિંમતથી બોલ્યો

reasoning and persuading them

લોકોને ખાતરીપૂર્વક દલીલો અને સ્પષ્ટ શિક્ષણ સાથે સમજાવીને

about the kingdom of God

અહીં ""રાજ્ય"" એ રાજા તરીકે ઈશ્વરના શાસન માટે વપરાય છે. વૈકલ્પિક અનુવાદ: ""રાજા તરીકે ઈશ્વરના શાસન વિશે"" અથવા ""ઈશ્વર પોતાને કેવી રીતે રાજા તરીકે બતાવશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)