gu_tn_old/act/19/05.md

1.0 KiB

Connecting Statement:

પાઉલ એફેસસમાં જ રોકાઈ જાય છે.

When the people

અહીં ""લોકો"" એ એફેસસમાં શિષ્યોનો ઉલ્લેખ કરે છે જેઓ પાઉલ સાથે વાત કરતાં હતા (પ્રેરિતોનાં કૃત્યો 19:1),

they were baptized

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “તેઓએ બાપ્તિસ્મા લીધું” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

in the name of the Lord Jesus

અહીં ""નામ"" એ ઈસુના સામર્થ્ય અને અધિકારનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ ઈસુમાંના વિશ્વાસીઓ તરીકે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)