gu_tn_old/act/18/intro.md

1.4 KiB

પ્રેરિતોનાં કૃત્યો 18 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

યોહાનનું બાપ્તિસ્મા

કેટલાક યહૂદીઓ જેઓ યરૂશાલેમથી દૂર રહેતા હતા અને યહૂદીયાએ યોહાન બાપ્તિસ્ત વિષે સાંભળ્યુ અને તેમના શિક્ષણનું પાલન કર્યું. તેઓએ હજુ સુધી ઈસુ વિષે સાંભળ્યું ન હતું. આ યહૂદીઓમાંનો એક અપોલોસ હતો. તે યોહાન બાપ્તિસ્તને અનુસર્યો, પરંતુ તે જાણતો ન હતો કે મસીહા આવ્યા છે. યોહાને લોકોને બાપ્તિસ્મા આપવા દ્વારા બતાવ્યુ કે તેઓ તેમના પાપો માટે દિલગીર છે, પરંતુ આ બાપ્તિસ્મા ખ્રિસ્તી બાપ્તિસ્માથી અલગ હતું. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/faithful]] અને [[rc:///tw/dict/bible/kt/christ]] અને rc://*/tw/dict/bible/kt/repent)