gu_tn_old/act/18/24.md

1.6 KiB

General Information:

વાર્તામાં અપોલોસનો પરિચય આપવામાં આવે છે. 24 અને 25 કલમો તેના વિશેની પૃષ્ઠભૂમિ માહિતી આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

Connecting Statement:

પ્રિસ્કિલા અને અકુલાસની સાથે એફેસસમા શું થાય છે લૂક તેનું વર્ણન કરે છે.

Now

અહીં આ શબ્દ મુખ્ય વાર્તાની પંક્તિમાં વિરામ ચિહ્ન દર્શાવવા માટે વપરાયો છે.

a certain Jew named Apollos

એક ચોક્કસ"" શબ્દસમૂહ સૂચવે છે કે લૂક વાર્તામાં એક નવા વ્યક્તિનો પરિચય આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)

an Alexandrian by birth

એક માણસ જેનો જન્મ આલેકસાંદ્રિયા શહેરમાં થયો હતો. આ આફ્રિકાના ઉત્તર કાંઠે મિસરનું એક શહેર હતું. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

eloquent in speech

એક સારો વક્તા

mighty in the scriptures

તે સંપૂર્ણ રીતે શાસ્ત્રો જાણતો હતો. તે જૂના કરારના લખાણોને સારી રીતે સમજી શકતો હતો.