gu_tn_old/act/18/22.md

1.7 KiB

General Information:

ફૂગિયા એ એશિયાનો એક પ્રાંત છે જે હાલના આધુનિક સમયમાં તૂર્કી તરીકે ઓળખાય છે. તમે પ્રેરિતોનાં 2:10 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

Connecting Statement:

પાઉલ તેની સેવાકાર્યની મુસાફરી ચાલુ રાખે છે.

landed at Caesarea

તે કૈસરિયામાં આવે છે. “ઉતર્યો” શબ્દ તેના વહાણ મારફતે પહોંચવા માટે વપરાયો છે.

he went up

તે યરૂશાલેમ શહેર તરફ પ્રયાણ કર્યું. તે ""ઉપર ગયો"" શબ્દસમૂહ અહીં વપરાયો છે કારણ કે કૈસરિયા કરતા યરૂશાલેમ ઊંચાણમાં આવેલું છે.

greeted the Jerusalem church

અહીં ""મંડળી"" યરૂશાલેમના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""યરૂશાલેમની મંડળીના સભ્યોને અભિવાદન પાઠવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

then went down

નીચે ગયો"" શબ્દસમૂહનો ઉપયોગ અહીં કરવામાં આવ્યો છે કારણ કે અંત્યોખએ યરૂશાલેમ કરતા નીચાણમાં આવેલું છે.