gu_tn_old/act/18/17.md

1.4 KiB

they all seized

લોકોની તીવ્ર લાગણીઓ પર ભાર મૂકવા માટે આ અતિશયોક્તિ હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઘણાં લોકોએ તેને જપ્ત કર્યો"" અથવા ""ઘણાં લોકોએ તેમને પકડ્યા” (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

So they all seized Sosthenes, the ruler of the synagogue, and beat him in front of the judgment seat

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) વિદેશી લોકોએ સોસ્થનેસને ન્યાયાસન આગળ યહૂદી આગેવાનો સમક્ષ માર માર્યો અથવા 2) સંભવ છે કે સોસ્થેનેસ ખ્રિસ્તનો વિશ્વાસી હતો, તેથી યહૂદીઓએ તેને અદાલત સમક્ષ પકડીને માર માર્યો.

Sosthenes, the ruler of the synagogue

સોસ્થેનેસ એ કરિંથના સભાસ્થાનાનો યહૂદી આગેવાન હતો. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

beat him

વારંવાર તેને માર માર્યો અથવા “વારંવાર તેને મુક્કા માર્યા.”