gu_tn_old/act/18/12.md

1.6 KiB

General Information:

અખાયા એ રોમનો પ્રાંત હતો જેમાં કરિંથ આવેલું હતું. કરિંથ દક્ષિણ ગ્રીસનું સૌથી મોટું શહેર અને પ્રાંતનું પાટનગર હતું. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

Connecting Statement:

અવિશ્વાસી યહૂદીઓ ન્યાય માટે પાઉલને ગાલિયો સમક્ષ લાવે છે.

Gallio

આ એક વ્યક્તિનું નામ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

the Jews

આ તે યહૂદી અધિકારીઓ માટે વપરાયું છે જેઓ ઈસુ પર વિશ્વાસ કરતા નથી.

rose up together

સાથે આવ્યા અથવા “સાથે જોડાયા”

brought him before the judgment seat

યહૂદીઓ પાઉલને બળજબરી પૂર્વક કોર્ટ સમક્ષ લાવ્યા. અહીં ""ન્યાયાસન"" એ સ્થળનો ઉલ્લેખ કરે છે જ્યાં ગાલિયો ન્યાય કરવા માટે નિર્ણય કરવા બેસે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેને લઈ ગયા જેથી રાજ્યપાલ તેને ન્યાયાસન પરથી તેનો ન્યાય કરી શકે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)