gu_tn_old/act/18/11.md

604 B

Paul lived there ... teaching the word of God among them

વાર્તાના આ ભાગ માટે અંતિમ નિવેદન છે. અહીં ""ઈશ્વરનું વચન"" એ સંપૂર્ણ શાસ્ત્રનો અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: ""પાઉલ ત્યાં રહ્યો ... તેમની મધ્યે શાસ્ત્રોનું શિક્ષણ આપ્યું"" (જુઓ: [[rc:///ta/man/translate/writing-endofstory]] અને [[rc:///ta/man/translate/figs-synecdoche]])