gu_tn_old/act/18/09.md

1.3 KiB

Do not be afraid, but speak and do not be silent

ઈશ્વર પાઉલને ચોક્કસપણે ઉપદેશ ચાલુ રાખવા માટે બે અલગ અલગ રીતે આદેશ આપી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""તું ભયભીત ન થા અને, તેને બદલે, બોલવાનું ચાલુ રાખજે અને છાનો રહેતો નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)

speak and do not be silent

પ્રભુ પાઉલને બોલવા માટે ભારપૂર્વક આદેશ આપવા માટે બે જુદી જુદી રીતે સમાન આદેશ આપે છે. વૈકલ્પિક અનુવાદ: ""તારે ચોક્કસ સતત બોલવું જ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)

do not be silent

ઈશ્વર પાઉલ મારફતે શું કહેવા માગે છે તે સ્પષ્ટપણે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""સુવાર્તા વિશે બોલવાનું બંધ ન કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)