gu_tn_old/act/18/07.md

786 B

General Information:

અહીં “તે” શબ્દ પાઉલનો ઉલ્લેખ કરે છે. પ્રથમ શબ્દ “તે” એ યુસ્તસને રજૂ કરે છે અને બીજો શબ્દ “તે” ક્રિસ્પસને રજૂ કરે છે.

Titius Justus

આ એક માણસનું નામ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

worshiped God

ઈશ્વરને ભજનારો એક વિદેશી છે જે ઈશ્વરની સ્તુતિ કરે છે અને તેમને અનુસરે છે પરંતુ તે યહૂદીઓનાં સર્વ નિયમોનું પાલન કરતો નથી.