gu_tn_old/act/17/intro.md

1.8 KiB

પ્રેરિતોનાં કૃત્યો 17 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

મસીહા વિશે ગેરસમજણો

જૂનો કરાર ઘણી વાર કહે છે તેમ યહૂદીઓ અપેક્ષા રાખે છે કે ખ્રિસ્ત અથવા મસીહા શક્તિશાળી રાજા હોવા જોઈએ. પરંતુ તે ઘણી વાર એમ પણ કહે છે કે મસીહાને દુખ સહન કરવું પડશે અને પાઉલ યહૂદીઓને તે વિશે કહેતો હતો. (જુઓ: rc://*/tw/dict/bible/kt/christ)

આથેન્સનો ધર્મ

પાઉલ કહે છે કે આથેન્સવાસીઓ ""ધાર્મિક"" હતા, પરંતુ તેઓ સાચા ઈશ્વરની ભક્તિ કરતા ન હતા. તેઓએ ઘણાં જુદા જુદા ખોટા દેવોઓની ઉપાસના કરી હતી. ભૂતકાળમાં તેઓએ અન્ય લોકો પર વિજય મેળવ્યો હતો અને તેઓએ જીતેલા લોકોના દેવોઓની ઉપાસના કરવાનું શરૂ કર્યું હતું.(જુઓ: rc://*/tw/dict/bible/kt/falsegod)

આ અધ્યાયમાં લૂકે પહેલીવાર વર્ણવ્યું કે કેવી રીતે પાઉલે ખ્રિસ્તનો સંદેશ એવા લોકોને કહ્યો કે જેઓ જૂના કરારમાંથી કઈ પણ જાણતા ન હતા.