gu_tn_old/act/17/32.md

1.7 KiB

General Information:

અહીં ""અમે"" શબ્દ આથેન્સના માણસોનો ઉલ્લેખ કરે છે પરંતુ પાઉલનો નહીં, તેથી આ સ્પષ્ટ છે. તેમ છતાં, કેટલાક લોકો કદાચ પાઉલને ફરીથી સાંભળવાના ન હતા, તેઓ પોતાને નમ્ર બનાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

(no title)

આ આથેન્સમાં પાઉલ વિશેની વાર્તાના ભાગનો આ અંત છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-endofstory)

Now

આ વાર્તાનો ઉપયોગ અહીં મુખ્ય વાર્તાની પંક્તિમાં વિરામ ચિહ્ન કરવા માટે થાય છે. અહીં લૂક પાઉલના ઉપદેશોથી આથેન્સના લોકો પર થયેલી અસર રજૂ કરે છે.

the men of Athens

અહીં એ લોકો છે જેઓ અરિયોપગસમાં પાઉલનો ઉપદેશ સંભાળવા હાજર રહ્યા હતા.

some mocked Paul

કેટલાકે પાઉલની મજાક ઉડાવી અથવા “કેટલાકે પાઉલની હાંસી ઉડાવી.” તેઓએ વિશ્વાસ કરતા ન હતા કે કોઈના માટે એ શક્ય છે કે તે મરણ પામે અને પછી સજીવન થઈ શકે છે.