gu_tn_old/act/17/31.md

1.2 KiB

when he will judge the world in righteousness by the man he has chosen

જે વ્યક્તિને તેમણે પસંદ કર્યા છે તેઓ જગતનો ન્યાયીપણાથી ન્યાય કરશે.

he will judge the world

અહીં ""જગત"" એ લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તે સર્વ લોકોનો ન્યાય કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

in righteousness

ન્યાયી રીતે અથવા “ઉચિત”

God has given proof of this man

ઈશ્વરે આ વ્યક્તિમાં તેમની પસંદગી દર્શાવી છે

from the dead

જેઓ મરણ પામ્યા છે તે સર્વ લોકોમાંથી. આ અભિવ્યક્તિ અધોલોકમાંના સર્વ મૃત લોકોનું એક સાથે વર્ણન કરે છે. તેમની મધ્યેથી પાછા આવવું એટલે ફરીથી સજીવન થવું.