gu_tn_old/act/17/29.md

1.3 KiB

are God's offspring

કારણ કે ઈશ્વરે દરેકને બનાવ્યા છે, સર્વ લોકોની વાત તે રીતે કરવામાં આવે છે જાણે કે તેઓ ઈશ્વરના વાસ્તવિક બાળકો હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

qualities of deity

અહીં ""ઈશ્વરત્વ"" ઈશ્વરનો સ્વભાવ અથવા લાક્ષણિકતાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તે ઈશ્વર"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

images created by the art and imagination of man

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જે પછી એક માણસ તેની કુશળતાનો ઉપયોગ કરીને તેને કંઈક એવી બનાવવામાં કે જે તેણે કોતરેલી છે"" અથવા ""લોકો તેમની કળા અને કૌશલ્યનો ઉપયોગ કરીને છબીઓ બનાવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)