gu_tn_old/act/17/27.md

1.1 KiB

so that they should search for God and perhaps they may feel their way toward him and find him

અહીં ""ઈશ્વરની શોધ"" એ તેને જાણવાની ઇચ્છા રજૂ કરે છે, અને ""તેની તરફ તેનો માર્ગનો અનુભવ કરે અને શોધે"" એ પ્રાર્થના અને તેની સાથેનો સંબંધ રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેથી તેઓ ઈશ્વરને વધુ જાણે અને પ્રાર્થના કરે અને તેમના લોકમાંના એક બને"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

Yet he is not far from each one of us

આ સકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમ છતાં તે આપણા દરેકથી ખૂબ નિકટ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-litotes)