gu_tn_old/act/17/26.md

1.4 KiB

General Information:

અહીં ""તે"" અને ""તેને"" શબ્દો એક સાચા ઈશ્વર, સર્જનહારનો ઉલ્લેખ કરે છે. ""તેમના"" અને ""તેઓને"" શબ્દો પૃથ્વીની સપાટી પર રહેતા દરેક રાષ્ટ્રના લોકોનો ઉલ્લેખ કરે છે. ""અમને"" શબ્દનો ઉપયોગ કરતા, પાઉલ પોતાને, તેના શ્રોતાઓને અને દરેક રાષ્ટ્રનો સમાવેશ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

one man

આનો અર્થ આદમ છે, જેને ઈશ્વરે સૌપ્રથમ સૃજ્યો હતો. અહીં હવાનો સમાવેશ કરી રહ્યો છે. તે આદમ અને હવા દ્વારા જ ઈશ્વરે સર્વને ઉત્પન્ન કર્યા. વૈકલ્પિક અનુવાદ: ""એક યુગલ

having determined their appointed seasons and the boundaries of their living areas

આ નવા વાક્ય તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અને તેઓ નક્કી કરે છે કે તેઓ ક્યારે અને ક્યાં રહેશે