gu_tn_old/act/17/25.md

1009 B

Neither is he served by men's hands

અહીં “સેવા કરવી” નો અર્થ દર્દીને ફરીથી સ્વસ્થ બનાવવા માટે ડોક્ટર જે દર્દીની સારવાર કરે છે તે ભાવના છે. વૈકલ્પિક અનુવાદ: ""તેને માણસોના હાથની સેવા જોઈતી નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

by men's hands

અહીં “હાથ” એ સંપૂર્ણ વ્યક્તિ માટે વપરાયો છે. વૈકલ્પિક અનુવાદ: “માણસો દ્વારા” (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

since he himself

કારણ કે તે પોતે. શબ્દ “પોતે” એ ભાર મૂકવા માટે ઉમેરાયો છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-rpronouns)