gu_tn_old/act/17/24.md

1.3 KiB

the world

સૌથી સરળ અર્થમાં, ""જગત"" એ આકાશ અને પૃથ્વી તથા તેમાંની દરેક વસ્તુઓનો ઉલ્લેખ કરે છે.

since he is Lord

કારણ કે તે પ્રભુ છે. અહીં ""તે"" પ્રેરિતોનાં કૃત્યો 17:23 માં ઉલ્લેખિતમાં અજાણ્યા દેવનો ઉલ્લેખ કરી રહ્યો છે જે પાઉલ સમજાવી રહ્યા છે કે તે પ્રભુ ઈશ્વર છે.

of heaven and earth

આકાશ"" અને ""પૃથ્વી"" શબ્દો એક સાથે આકાશ અને પૃથ્વી ના સર્વ માણસો અને વસ્તુઓ માટે વપરાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-merism)

built with hands

અહીં ""હાથ"" લોકોને માટે વપરાયો છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકોના હાથો દ્વારા બનાવેલ"" અથવા ""લોકોએ બનાવેલું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)