gu_tn_old/act/17/20.md

880 B

For you bring some strange things to our ears

પાઉલનું ઈસુ અને પુનરુત્થાન વિશેના શિક્ષણની વાત એવી રીતે કહેવામા આવે છે જાણે કે તે કોઈ વસ્તુ હોય જેને એક વ્યક્તિ બીજી વ્યક્તિ પાસે લાવી શકે છે. અહીં ""કાન"" તેઓ જે સાંભળે છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""કેમ કે તમે જે શિક્ષણ આપી રહ્યા છો તે અમે પહેલાં ક્યારેય સાંભળ્યું નથી"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])