gu_tn_old/act/17/14.md

494 B

brothers

અહીંયા “ભાઈઓ"" શબ્દ વિશ્વાસી પુરુષો અને સ્ત્રીઓ ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""વિશ્વાસીઓ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-gendernotations)

to go to the sea

કિનારે જવા માટે. પાઉલ અહીંથી કદાચ બીજા શહેરમાં મુસાફરી કરશે.