gu_tn_old/act/17/06.md

1.4 KiB

certain other brothers

અહીં ""ભાઈઓ"" વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""કેટલાક અન્ય વિશ્વાસીઓ

before the officials

અધિકારીઓની હજારીમાં

These men who have

યહૂદી આગેવાનો બોલી રહ્યા હતા અને ""આ માણસો"" એ શબ્દસમૂહ પાઉલ અને સિલાસનો ઉલ્લેખ કરે છે.

turned the world upside down

આ શબ્દસમૂહ પાઉલ અને સિલાસ વિશે કહેવાની બીજી રીત છે જ્યાં કહી તેઓ ગયા ત્યાં મુશ્કેલી સર્જાય છે. યહૂદી આગેવનો પાઉલ અને સિલાસના તેમના શિક્ષણ સાથેના પ્રભાવને રજૂ કરી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""જગતને ઉથલપાથલ કર્યું છે"" અથવા ""જ્યાં ગયા ત્યાં સર્વત્ર તેઓએ ઉથલપાથલ કર્યું છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-hyperbole]] અને [[rc:///ta/man/translate/figs-idiom]])