gu_tn_old/act/17/04.md

1.1 KiB

the Jews were persuaded

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “યહૂદીઓએ વિશ્વાસ કર્યો” અથવા “યહૂદીઓ તે સમજ્યા” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

joined Paul

પાઉલની સાથે સહભાગી બન્યા

devout Greeks

આ ગ્રીક લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ ઈશ્વરની સ્તુતિ કરે છે પરંતુ હજી સુધી યહૂદી ધર્મમાં સુન્નત મારફતે બદલાણ પામ્યા નથી.

not a few of the leading women

આ એક અલ્પોક્તિ છે જે ભાર મૂકવા માટે છે કારણ કે ઘણી અગ્રણી મહિલાઓ તેમની સાથે જોડાઈ હતી. વૈકલ્પિક અનુવાદ: ""ઘણી અગ્રણી મહિલાઓ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-litotes)