gu_tn_old/act/17/01.md

1.9 KiB

General Information:

અહીંયા ""તેઓ"" શબ્દનો અર્થ પાઉલ અને સિલાસ છે. સરખામણી કરો પ્રેરિતોનાં કૃત્યો 16:40. ""તેઓ"" શબ્દ થેસ્સાલોનીકાના સભાસ્થાનમાં યહૂદીઓનો ઉલ્લેખ આપે છે.

Connecting Statement:

આ પાઉલ, સિલાસ અને તિમોથીની સેવાકાર્યની મુસાફરીની વાર્તા ચાલુ રાખે છે. તેઓ થેસ્સાલોનીકા પહોંચે છે, દેખીતી રીતે લૂક વિના, કેમ કે ""તેઓ"" કહે છે અને ""આપણે"" નહીં.

Now

આ વાર્તાનો ઉપયોગ અહીં મુખ્ય વાર્તાની પંક્તિમાં વિરામ ચિહ્ન કરવા માટે થાય છે. અહીં લૂક, લેખક, વાર્તાનો એક નવો ભાગ કહેવાનૈન શરૂઆત કરે છે.

passed through

એક છેડાથી બીજા સુધી મુસાફરી કરી

cities of Amphipolis and Apollonia

આ મકદોનિયાના દરિયાકાંઠાના શહેરો છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

they came to the city

અહીં ""આવ્યા"" નું અનુવાદ ""ગયા"" અથવા ""આવ્યા"" તરીકે કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ શહેરમાં આવ્યા"" અથવા ""તેઓ શહેરમાં પહોંચ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-go)