gu_tn_old/act/16/38.md

819 B

when they heard that Paul and Silas were Romans, they were afraid

રોમન બનવાનો અર્થ એ સામ્રાજ્યનો કાયદેસર નાગરિક બનવું છે. નાગરિકતા એ ત્રાસથી મુક્ત થવા અને ન્યાયી સુનાવણીનો અધિકાર પૂરો પાડે છે. શહેરના આગેવાનો ડરતા હતા કે વધુ મહત્વપૂર્ણ રોમન અધિકારીઓ સમજી શકે કે શહેરના આગેવાનોએ કેવી રીતે પાઉલ અને સિલાસ સાથે દુર્વ્યવહાર કર્યો છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)