gu_tn_old/act/16/37.md

2.9 KiB

General Information:

સર્વ સમયે ""તેઓ"" શબ્દનો ઉપયોગ થાય છે અને ""તેમને"" પ્રથમ વખત વપરાય છે તે શબ્દો અમલદારનો ઉલ્લેખ કરે છે. ""પોતાને"" શબ્દ ન્યાયાધીશોનો ઉલ્લેખ કરે છે. બીજી વાર ""તેમને"" શબ્દ વપરાય છે તે પાઉલ અને સિલાસનો ઉલ્લેખ કરે છે. ""અમે"" શબ્દ પાઉલ અને સિલાસ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

said to them

પાઉલ દરોગા સાથે વાત કરી રહ્યો છે, પરંતુ તે ચાહે છે કે દરોગો ન્યાયાધીશોને એ કહે જે તેણે કહ્યું છે. વૈકલ્પિક અનુવાદ: ""દરોગાને કહ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

They have publicly beaten us

અહીં ""તેઓ"" ન્યાયાધીશોનો ઉલ્લેખ કરે છે જેમણે તેમના સૈનિકોને તેઓને મારવા આદેશ આપ્યો હતો. વૈકલ્પિક અનુવાદ: ""ન્યાયાધીશો તેમના સૈનિકોને આદેશ આપ્યો કે અમને જાહેરમાં કોરડા મારવા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

without a trial, even though we are Romans citizens—and they threw us into prison

માણસો કે જેઓ રોમના નાગરિકો છે, અને તેઓએ કોર્ટમાં સાબિત કર્યું ન હતું કે અમે દોષી હતા તેમ છતાં તેઓના સૈનિકોએ અમને જેલમાં નાખ્યા

Do they now want to send us away secretly? No!

પાઉલ એ પ્રશ્નના ઉપયોગ પર ભાર મૂકે છે કે તેઓએ પાઉલ અને સિલાસ સાથે અવ્યવહારુ વર્તન કર્યા પછી તેઓ ન્યાયાધીશો તેઓને ગુપ્ત રીતે શહેર બહાર મોકલી દેવા માગે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું તેમને ગુપ્ત રીતે અમને શહેરની બહાર મોકલવા દઈશ નહીં!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Let them come themselves

અહીં “પોતાનો” ઉપયોગ ભાર દર્શાવવા થયો છે (જુઓ: rc://*/ta/man/translate/figs-rpronouns)