gu_tn_old/act/16/22.md

651 B

General Information:

અહીંયા ""તેઓના"" અને ""તેમના"" શબ્દો પાઉલ અને સિલાસનો ઉલ્લેખ કરે છે. ""તેઓ"" શબ્દ સૈનિકોનો ઉલ્લેખ કરે છે.

commanded them to be beaten with rods

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""સૈનિકોને આજ્ઞા આપવામાં આવી કે તેમને ફટકા મારે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)