gu_tn_old/act/16/17.md

563 B

the way of salvation

કોઈ વ્યક્તિને કેવી રીતે બચાવી શકાય છે તે વાત અહીં કહેવામાં આવી છે જાણે કે તે કોઈ માર્ગ અથવા રસ્તો છે જેના પર તે વ્યક્તિ ચાલે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તમારો ઉદ્ધાર કેવી રીતે કરી શકે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)