803 B
803 B
When she and her house were baptized
આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે તેઓએ લૂદિયા અને તેના ઘરના સભ્યોને બાપ્તિસ્મા આપ્યુ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)
her house
અહીંયા ""ઘર"" તે લોકોનું સજૂ કરે છે જેઓ તે ઘરમાં રહે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેણીના ઘરના સભ્યો"" અથવા ""તેણીનું કુટુંબ અને ઘરના નોકરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)